Author: Chris Luke

Gujarati | 101 Power Habits | ৭০৭ પાવર હેબિટ્સ | આદતો માત્ર બે જ પ્રકારની હોય છે : સારી અને ખરાબ | Chris Luke | 101 Life Lessons & Success Habits of Great Leaders, Business Icons and Inspirational Achievers

  • Pages : 160
  • Category : Self Help
  • ISBN : 9789395162715
  • Publisher : MyMirror Publishing House Pvt. Ltd.
  • Availability : In Stock
  • Edition :
  • Dimensions : 21 cm * 14 cm* 1 cm

Product Summery

paperback

₹ 198 ₹ 220


Qty:

Tab Article

આ પુસ્તક તમને વિશ્વના ઇતિહાસના કેટલાક મહાન લોકોના મન અને તેમની વિશિષ્ટ આદતોની સમજ આપવા માટે લખવામાં આવ્યું છે. આ પુસ્તક મહત્ત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અથવા શ્રેષ્ઠમાંથી શીખવામાં રસ ધરાવતા કોઈ પણ વ્યક્તિ માટે છે. મહાત્મા ગાંધીના શાંતિના સંદેશ તથા પ્રેરણાત્મક માન્યતાઓ વિશે ધ્યાનથી અભ્યાસ કરો. જુલિયસ સિઝરે પરવાનગીની રાહ જોયા વિના પગલાં લઈને કેવી રીતે સત્તા કબજે કરી તે જાણો. વોરેન બફેટ કેવી રીતે નિર્ણય લેતી વખતે લાગણીઓને બાજુ પર રાખે છે તે શીખો. સમજો પાવર હૅબિટની મદદથી જે-ઝેડ રસ્તા પરથી કેવી રીતે પોતાની માલિકીની ઓફિસ ધરાવતા થયા. ડેનિસ હૂપરે લિજેન્ડરી અભિનેતા જેમ્સ ડીનના કયા સિદ્ધાંતનું અનુકરણ કર્યું તે શોધો. જાણો જેમ્સ બૉન્ડની તે ઓછી જાણીતી આદત જેનો ઉપયોગ તેઓ પોતાની ઊર્જા અને ટેસ્ટોસ્ટરોન વધારવા માટે કરતા હતાં. સૈન્ય તાલીમ દરમ્યાન વિન્સ્ટન ચર્ચિલે અપનાવેલી શક્તિશાળી પ્રત્યેક ટેવ વિશે જાણો. જાણો શા માટે મોહમ્મદ અલી વિશ્વના સૌથી શ્રેષ્ઠ કચરો એકઠો કરનારા વ્યક્તિ ન બન્યાં?

0 REVIEW FOR Gujarati | 101 Power Habits | ৭০৭ પાવર હેબિટ્સ | આદતો માત્ર બે જ પ્રકારની હોય છે : સારી અને ખરાબ | Chris Luke | 101 Life Lessons & Success Habits of Great Leaders, Business Icons and Inspirational Achievers

ADD A REVIEW

Your Rating